Home›Category›ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’નું ટીઝર રીલીઝ
ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’નું ટીઝર રીલીઝ
‘સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે’ વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઇ રહી છે.