સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી, વાહન લઈને શાળાએ આવતા સગીર વિદ્યાર્થીઓ સામે પોલીસ સ્કુલ છૂટતા સમયે શાળાઓની બહાર ઉભા રહી દંડનીય કાર્યવાહી કરશે

રોડ સેફટી કાઉન્સિલની બેઠક
Credit: માહિતી વિભાગ, ગુજરાત