Sundar Pichai joins group of Indian-origin CEOs bidding for UK cricket team. | New India Abroad
Home›સમાચાર›UK ની ક્રિકેટ ટિમ માટે બોલી લગાવવા સુંદર પીચાઈ મૂળ ભારતીય CEO ના ગ્રુપમાં જોડાયા.
UK ની ક્રિકેટ ટિમ માટે બોલી લગાવવા સુંદર પીચાઈ મૂળ ભારતીય CEO ના ગ્રુપમાં જોડાયા.
આ જૂથમાં માઇક્રોસોફ્ટ કોર્પના સીઇઓ સત્યા નડેલા, એડોબ ઇન્કના સીઇઓ શાંતનુ નારાયણ અને સિલ્વર લેક મેનેજમેન્ટ એલએલસીના સહ-સીઇઓ એગોન ડરબનનો પણ સમાવેશ થાય છે.
પ્રણાવી શર્મા•Jan 15, 2025 05:10 PM• 112 views
Google & આલ્ફાબેટ inc ના સીઇઓ સુંદર પિચાઈ(File Photo)