અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેન માટે પ્રચાર કરી રહેલા સાંસદ રો ખન્નાએ સંભવિત હરીફ રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલી પર આકરા પ્રહારો કર્યા છે.

કોલંબિયામાં એક કાર્યક્રમમાં સાંસદ રો ખન્નાએ નિક્કી હેલી પર આકરા પ્રહારો કર્યા હતા.
Credit: સૌજન્ય સોશિયલ મીડિયા