Home›સમાચાર›PM મોદીના 25 વર્ષના જાહેર જીવનથી ભારતમાં મોટું પરિવર્તન: મેક્લે
PM મોદીના 25 વર્ષના જાહેર જીવનથી ભારતમાં મોટું પરિવર્તન: મેક્લે
PM મોદીએ શિક્ષણ પર આપેલા ભાર, દર વર્ષે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વધુ યુનિવર્સિટીઓનું નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણને મેક્લેએ મહત્વપૂર્ણ ગણાવ્યું.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!