Home›સમાચાર›પીએમ મોદી અને કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા
પીએમ મોદી અને કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા
પીએમ મોદીએ ભારત અને કેનેડા વચ્ચે લોકોના હિતમાં નક્કર પરિણામો આપે તેવી રચનાત્મક અને ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!