Home›સમાચાર›રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાં ગોળીબાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાં ગોળીબાર
ઘટના દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સહિત અન્ય અમેરિકી અધિકારીઓ હાજર હતા. તેમ છતાં, તમામને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.