Jagannath temple corridor will be inaugurated before Ram temple, prepared at a cost of 943 crores | New India Abroad
Home›Category›રામ મંદિર પહેલાં જગન્નાથ મંદિર કોરિડોરનું થશે ઉદ્ઘાટન, 943 કરોડના ખર્ચે તૈયાર
રામ મંદિર પહેલાં જગન્નાથ મંદિર કોરિડોરનું થશે ઉદ્ઘાટન, 943 કરોડના ખર્ચે તૈયાર
અયોધ્યા રામ મંદિર પહેલા ઓડિશાની નવીન પટનાયક સરકારે પુરીમાં શ્રી મંદિર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હવે પુરીમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસ પહેલાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.