વ્હાઇટ હાઉસે કહ્યું કે હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર હુમલો કરીને ઈરાને અમેરિકા સાથેનો કરાર તોડ્યો, જેના જવાબમાં સૈન્ય કાર્યવાહી, નૌકાબંધી અને રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ(File Photo)
Credit: REUTERS/Jonathan Ernst/File Photo