India issued more than 1.5 crore passport-documents, a 16% increase | New India Abroad
Home›સમાચાર›ભારતે 1.5 કરોડથી વધુ પાસપોર્ટ- ડોક્યુમેન્ટ ઇસ્યુ કર્યા, 16% વધારો
ભારતે 1.5 કરોડથી વધુ પાસપોર્ટ- ડોક્યુમેન્ટ ઇસ્યુ કર્યા, 16% વધારો
ભારતમાં વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ભારતમાં પાસપોર્ટ ઓફિસો અને વિદેશમાં મિશન અને પોસ્ટ્સ દ્વારા 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત પ્રવાસ દસ્તાવેજો ઇસ્યૂ કરવામાં આવ્યા છે.