યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રૂપ સીઇઓ રિચાર્ડ મેકકલમે જણાવ્યું હતું કે, "અમે યુકે અને ભારત વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી સ્ટારમર અને તેમના મંત્રીમંડળ સાથે નજીકથી કામ કરવા આતુર છીએ.

UKIBC એ યુકે અને ભારત વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સંસ્થા છે.
Credit: Courtesy photo