અશ્વથ કૌશિક સ્વિટ્ઝર્લેન્ડમાં બર્ગડોર્ફર સ્ટેડથૌસ ઓપન ટૂર્નામેન્ટમાં પોલિશ ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને હરાવીને ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

- અશ્વથ કૌશિક ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે./
Credit: Rafael Rex