અમેરિકન ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સેવાનીએ કહ્યું કે 500 વર્ષની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. વિશ્વભરના એક અબજથી વધુ હિન્દુઓનું સ્વપ્ન સાકાર થયું.

અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર રામ લલ્લા અને ભવ્ય રામ મંદિરથી પ્રકાશિત છે.
Credit: Jagdish Sewhani