Home›બિઝનેસ›મહિલાઓ માટે ખાસ ‘નાની બચતથી મોટી બચત’ વિષય પર સેમિનાર.
મહિલાઓ માટે ખાસ ‘નાની બચતથી મોટી બચત’ વિષય પર સેમિનાર.
વિશ્વમાં પુરૂષો કરતા મહિલાઓનું આયુષ્ય વધુ હોવાથી તેઓએ રિટાયરમેન્ટ પછીના ૩૦ થી ૪૦ વર્ષ ઉપયોગી રહી શકે તેવું સેવિંગ્સ કરવાની જરૂર છેઃ વેલ્થ મેનેજર અભિષેક શાહ