આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈપણ હદ સુધી જઈ શકે છે: રાજનાથ સિંહ
May 2025 69 views 02 min 11 secઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ સૌથી મોટી કાર્યવાહી છે, 35-40 વર્ષોથી ભારત સરહદ પાર થી ચાલતા આતંકવાદનો સામનો કરી રહ્યો છે, આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈપણ હદ સુધી જઈ શકે છે, તેમણે ભારતના માથા પર વાર કર્યો તો ભારતે તેમની છાતી પર વાર કર્યો છે, દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભુજ એરબેઝની મુલાકાત કરી હતી.