For Indians Abroad
વડોદરા સંસદીય બેઠકની ચોથી જૂને ૯૮ ટેબલો ઉપર ૧૯ રાઉન્ડમાં થશે મતગણના પોલીટેકનિક ખાતે મતગણનાના દિવસે ૭૫૦ પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવાશે
મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ વડોદરાના મત ગણતરી કેન્દ્રમાં તૈયારીઓનું કર્યું નિરીક્ષણ