Home›સમાચાર›હેકિંગના આરોપોમાં ભારતની ત્રણ IT કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા અમેરિકી સાંસદોની માંગ
હેકિંગના આરોપોમાં ભારતની ત્રણ IT કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા અમેરિકી સાંસદોની માંગ
પત્રમાં જણાવાયું છે કે ભારત સ્થિત અનેક સાયબર-મર્કેનરી જૂથો 15 વર્ષથી વધુ સમયથી અમેરિકન નાગરિકો, કંપનીઓ અને તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલોની નિશાન બનાવી જાસૂસી કરી રહ્યા છે.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!