ખુલ્લેઆમ બધા આતંકવાદનો વિરોધ કરે છે પરંતુ જો આતંકવાદને સમર્થન ન હોત તો ૯/૧૧, ૨૬/૧૧, તાજેતરમાં પહેલગામ અને આ બધા પહેલા કનિષ્ક બોમ્બ વિસ્ફોટ ન થયો હોત.
ક્રોસ બોર્ડર ફાયરિંગમાં શહીદ થયેલ રાજ કુમાર થાપા ના અંતિમ દર્શન સમયની તસ્વીર(ફાઈલ ફોટો)
Credit: REUTERS/Adnan Abidi