સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત આ નવરાત્રી ઉત્સવ ડલ્લાસના ગુજરાતી સમાજમાં એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનું ઉત્તમ માધ્યમ બન્યું.

ડલ્લાસ, ટેક્સાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવ
Credit: SUBHASH SHAH