આ અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ આ અઠવાડિયે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની તૈયારી કરી રહ્યા છે. શીખ સંગઠનો ટ્રમ્પને વિનંતી કરી રહ્યા છે કે તેઓ શીખ અમેરિકનોને નિશાન બનાવવા માટે મોદીને જવાબદાર ઠેરવે.

ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો)
Credit: REUTERS