For Indians Abroad
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ રહેશે વિશેષ ઉપસ્થિત રહેશે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં જળસંચય યોજનાનો થશે પ્રારંભ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(ફાઈલ ફોટો)
Credit: X @narendramodi