નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, India-U.S. ભાગીદારીનો ઉદ્દેશ માત્ર બંને દેશોના લોકોને જ નહીં પરંતુ સમગ્ર માનવતાને લાભ પહોંચાડવાનો છે.

બંને નેતાઓએ ક્વાડ સહિત બહુપક્ષીય મંચોમાં સહકારને વધુ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Credit: PMOIndia