છેલ્લા છ મહિનામાં પરિસ્થિતિએ એવો વળાંક લીધો કે ભારત પર વિશ્વમાં 'સૌથી વધુ' દંડાત્મક ટેરિફ લાગુ થયા. આ છ મહિનામાં રણનીતિની દૃષ્ટિએ મહત્ત્વનો એક મિત્ર દેશ 'મોરચો' બની ગયો.

Indian flag and the word "Tariffs" are seen in this illustration.
Credit: REUTERS/Dado Ruvic/Illustration/ File Photo