જર્મની નવું અમેરિકા બની રહ્યું છે? ભારતમાં જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેનના મતે, તેમના દેશમાં STEM સંશોધન ક્ષેત્રે ભારતીય વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષક તકો ઉપલબ્ધ છે, જેને વિદેશ જવાનું વિચારતા ભારતીયોએ ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ.

ભારતમાં જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેન
Credit: Ishani Dattagupta