ભારતીય વિદ્યાર્થીઓનું કેનેડા તરફનું આકર્ષણ ઘટ્યું, જાણો કારણો
ભારતીયોમાં હંમેશા કેનેડા જવાને લઈને એક અલગ જ મોહ રહ્યો છે. ભારતીયો માટે કેનેડા જવું એટલે સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવું. દર વર્ષે વિઝા માટે લાખો અરજીઓ કેનેડા માટેની હોય છે પણ હવે આ સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે