Home›સમાચાર›ભારતીય મૂળના અમિત પટેલ પર જૅક્સનવિલે જગુઆરમાં ઉચાપતનો ગંભીર આરોપ
ભારતીય મૂળના અમિત પટેલ પર જૅક્સનવિલે જગુઆરમાં ઉચાપતનો ગંભીર આરોપ
હાલમાં જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આઇકોનિક જેક્સનવિલે જગુઆર્સના ભૂતપૂર્વ કર્મચારી અને ભારતીય મૂળના અમિત પટેલ પર મોટા ઉચાપતનાં કાવતરાંનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે