For Indians Abroad
ઇમિગ્રેશન કન્સલ્ટન્સી નોમેડ કેપિટલિસ્ટના જણાવ્યા અનુસાર, બદલાતી ભૌગોલિક રાજનીતિ, આર્થિક અસ્થિરતા અને નીતિગત ફેરફારોએ ઘણા પાસપોર્ટ માટે વિઝા મુક્ત પ્રવેશ ઘટાડ્યો છે.
પ્રતીકાત્મક તસ્વીર
Credit: PEXELS