For Indians Abroad
X પર એક પોસ્ટમાં ગબાર્ડે લખેલું કે અમારા દેશ અને દુનિયામાં જે પણ ચાલી રહ્યું છે તેની સચ્ચાઈ વિશે તમારા માટે વાર્તા અને સમાચાર લઈ આવીશું.
@TulsiGabbard ગબાર્ડનો નવો શો દસ્તાવેજી-શૈલીના વિડિયોઝ અને ઇમર્સિવ સામગ્રીની શ્રેણી હશે.
Credit: Google