Home›Category›ભારત યુરોપને પાછળ છોડીને ટ્રુ 5Gમાં આગળ નીકળ્યું: પોલિસીટ્રેકરનો અહેવાલ
ભારત યુરોપને પાછળ છોડીને ટ્રુ 5Gમાં આગળ નીકળ્યું: પોલિસીટ્રેકરનો અહેવાલ
તાજેતરની માહિતી અનુસાર, ભારતમાં ૨૦ ટકા વિસ્તારમાં ખરેખરી ટ્રુ 5G સેવા ઉપલબ્ધ છે, જે ફિનલેન્ડના ૧૫ ટકા, સ્પેનના ૧૦ ટકા અને બ્રિટનના માત્ર ૪ ટકાની સરખામણીમાં ઘણો આગળ છે.