મલ્હોત્રા પરિવારની દીકરી કામ્યાએ ટેકવેન્ડો સ્પર્ધાના વિવિધ ચરણોમાં ૧૩ સુર્વણચંદ્રક મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી, સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય કરી રહી છેઃ કામ્યા મલ્હોત્રા.

મલ્હોત્રા પરિવારના પાંચ બાળકો
Credit: માહિતી વિભાગ, ગુજરાત