વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતને આવકારવા સ્કાય ટાવર તિરંગાના રંગોથી રોશન થયો. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ મુલાકાત છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત નિમિત્તે ન્યુઝીલેન્ડનો સ્કાય ટાવર ભારતીય ત્રિરંગાથી ઝળહળ્યો
Credit: X/@MEAIndia