Ancient ruins continued to be preserved in Madhya Pradesh due to faith | New India Abroad
Home›સમાચાર›મધ્ય પ્રદેશમાં આસ્થાને કારણે પ્રાચીન અવશેષોની જાળવણી થતી રહી
મધ્ય પ્રદેશમાં આસ્થાને કારણે પ્રાચીન અવશેષોની જાળવણી થતી રહી
ભારત દેશમાં લોકો આધ્યાત્મિકતા અને ધાર્મિકતામાં ખુબ વિશ્વાસ ધરાવે છે અને આપણો જ એક માત્ર દેશ એવો છે જ્યાં આપણે પથ્થરને પણ પૂજીએ છીએ. આમ તો કહેવાય છે ને કે આસ્થા એ પથ્થરમાં પણ પ્રાણ પુરી દે છે.