ભારતીય-અમેરિકન પ્રોફેસર દેબલીન સરકાર અને એમઆઈટીના તેમના વિદ્યાર્થી શિવમ કાજલેએ ઓછી વીજળીનો વપરાશ કરતી અને વધુ સારી ડેટા સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતી ટેક્નોલોજી પરના તેમના સંશોધનને જાહેર કર્યું.
દેબલિના સરકાર અને શિવમ કાજલે, જેઓ કોમ્પ્યુટર પ્રોસેસરમાં ક્રાંતિ લાવનારા સંશોધનનો ભાગ હતા
Credit: / MIT Media Lab