અમેરિકી કોંગ્રેસમાં રજૂ કરાયેલા દ્વિપક્ષીય રાષ્ટ્રીય સુરક્ષા કરાર પર પોતાના વિચારો વ્યક્ત કરતા ઉપપ્રમુખ કમલા હેરિસે જણાવ્યું હતું કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમ દાયકાઓથી અવ્યવસ્થિત છે.

કમલા હેરિસે કહ્યું કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમ દાયકાઓથી અવ્યવસ્થિત છે.
Credit: Facebook @ Kamala Harris