આ ભારતને સૌથી મોટા એરોસ્પેસ નિકાસ કરારોમાંનું એક છે ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, એરબસે તેના A220 ફેમિલી એરક્રાફ્ટના દરવાજાના ઉત્પાદન અને એસેમ્બલી માટે બેંગલુરુ સ્થિત ડાયનેમેટિક ટેક્નોલોજીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

એરબસ એ220 ફેમિલી એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ ડાયનેમેટિક ટેક્નોલોજીસને આપે છે
Credit: Image: @JM_Scindia