સેનેટર જો મન્ચિન પાસેથી આ પુરસ્કાર મેળવવો મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત છે. આ પુરસ્કાર ખરેખર માત્ર મને જ નહીં, પરંતુ સમુદાય અને તેમના સમાજની સેવા કરી રહેલા લોકોને પણ પ્રેરણા આપે છે.'

વેસ્ટ વર્જિનિયાના સેનેટર જો મન્ચિને ડૉ. કથુલાને એવોર્ડ એનાયત કર્યો હતો.
Credit: AAPI