USC ના ફ્રેન્ક સિનાટ્રા હોલના પ્રતિષ્ઠિત નોરિસ સિનેમા થિયેટરમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું જ્યાં ભરેલા ઓડિટોરિયમમાં દર્શકોએ ફિલ્મ નિર્માતા આમિર ખાન અને કિરણ રાવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સ્ક્રીનિંગ દરમ્યાન આમીર ખાન સાથે પત્ની અને ફિલ્મના ડિરકેટર કિરણ રાઓ
Credit: Team WISE