Home›સમાચાર›ઓસ્ટ્રેલિયામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘AAERI Verify’ લોન્ચ
ઓસ્ટ્રેલિયામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘AAERI Verify’ લોન્ચ
DigiLocker સાથે સીધા જોડાયેલા આ ડિજિટલ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં સુરક્ષિત, પેપરલેસ અને સંમતિ આધારિત દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!