Home›Category›મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે, આ બે ખેલાડીઓને ખેલ રત્ન
મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે, આ બે ખેલાડીઓને ખેલ રત્ન
20 ડિસેમ્બરે સરકાર દ્વારા આ વર્ષે આપવામાં આવનાર ખેલ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે.