ઓમાનના કિનારા નજીક થયેલા હુમલા બાદ બચાવાયેલા MT Settebelloના 21 ભારતીય ક્રૂ સભ્યો ભારત પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા.

ઓમાનમાં ભારતના રાજદૂત, પ્રશાંત પીસે, એમટી સેટેબેલોમાંથી બચાવાયેલા ભારતીય ક્રૂ સભ્યોને મળ્યા.
Credit: Indian embassy Oman