બુથમાં જવાબદારી ઉપરાંત રાજને 2025માં યુનિવર્સિટી સ્તરે ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટની વધારાની જવાબદારી સંભાળી હતી. તેઓ UChicago Global અને વિદેશમાં આવેલા કેમ્પસ માટેની સંસ્થાની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાની દેખરેખ રાખે છે.

માધવ રંજન
Credit: University of Chicago Booth School of Business.