2015માં ડેપ્યુટી ધાલીવાલને તેમની શીખ ધાર્મિક આસ્થા અનુસાર પાઘડી અને દાઢી રાખીને ફરજ બજાવવાની મંજૂરી મળી હતી, જેના પગલે અન્ય શીખ કર્મચારીઓ માટે પણ આ માર્ગ ખુલ્યો.

હેરિસ કાઉન્ટી સ્વર્ગસ્થ ડેપ્યુટી સંદીપ સિંહ ધાલીવાલને સન્માનિત કર્યા
Credit: HCSOTexas/X