શાંતનુ નારાયણ બાદ અનિલ ચક્રવર્તી બનશે Adobeના CEO | New India Abroad
Home›વ્યકતિ વિશેષ›શાંતનુ નારાયણ બાદ અનિલ ચક્રવર્તી બનશે Adobeના CEO
શાંતનુ નારાયણ બાદ અનિલ ચક્રવર્તી બનશે Adobeના CEO
હાલ Adobeના કસ્ટમર એક્સપિરિયન્સ ઓર્કેસ્ટ્રેશન બિઝનેસ અને વર્લ્ડવાઇડ ફિલ્ડ ઓપરેશન્સના પ્રમુખ ચક્રવર્તી અગાઉ ચાર વર્ષ સુધી વૈશ્વિક એન્ટરપ્રાઇઝ ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ કંપની Informaticaના CEO રહી ચૂક્યા છે.