વડાપ્રધાન Narendra Modi આજે ભાવનગરની મુલાકાતે
September 2025 17 views 01 min 29 secનરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે PM મોદી ૧૦:૪૫ ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચશે PM મોદી ભાવનગરમાં ભવ્ય રોડ શો પણ નીકળશે રોડ શો માં મોટી સંખ્યામાં ભાવેણા ની જનતા વડાપ્રધાનનું સ્વાગત માટે જોડાશે મહિલા કોલેજ થી સભા સ્થળ સુધી રોડ શો નું કરવામાં આવ્યું છે આયોજન સ્થાનિક નેતાઓ થી લઈ સી એમ ભુપેન્દ્રભાઈ પટેલ સુધી ના નેતાઓ રહેશે હજાર 200 કરોડ થી વધારે ના કામો ના પી.એમ મોદી કરશે એમ.ઓ.યુ સાગર માલા પ્રજેક્ટ સાથે સી.એન.જી ટર્મિનલ સહિત ના કામો ને લઈ પી.એમ ના હસ્તે થશે લોકાર્પણ
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



