"નારી તું ન હારી" તાપીમાં વાલોડની મહિલાઓએ પાપડના જોરે બદલી પોતાની કિસ્મત
February 2026 35 views 02 min 29 secઆદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં આવેલ વાલોડ ગામમાં 95 ટકા મહિલાઓ સ્વનિર્ભર કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન છેલ્લા કેટલાય વર્ષોથી ચલાવી સમાજમાં માનભેર જીવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



