4 ગાય-ભેંસોથી શરૂ કરેલી પશુપાલનની સફર આજે 120 પશુઓ સુધી પહોંચી
February 2026 2 views 01 min 38 secખેડૂતો-પશુપાલકોની મહેનત અને સુઝબુઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી છે. પિતા ખંડુભાઈએ માત્ર 4 પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ 120 નાના-મોટા, દુધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



