1 કિલો ચાંદી રૂ. 3 લાખને પાર.. સોનું પણ 1.45 લાખને પાર; સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને!
January 2026 3 views 01 min 17 sec1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાને પાર થઈ ગયો. ઇતિહાસમાં પહેલીવાર ચાંદીએ આ સ્તરને પાર કરી દીધું છે. આ દરમિયાન, સોનાના ભાવ પણ ઝડપથી વધીને નવી ટોચ પર પહોંચ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 1 લાખ 45 હજારને પાર પહોંચ્યું છે. આજે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખુલતા ચાંદીના ભાવમાં ₹13,553નો વધારો થયો. આ સાથે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1 લાખ 45 હજારની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



