For Indians Abroad
યુરોપના સ્થળો ભારતીય પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. તેમના મનપસંદ સ્થળોમાં લંડન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને ઇટાલી જેવા ઘણા દેશોનો સમાવેશ થાય છે.
રેલ યુરોપે ગયા વર્ષે ભારતમાં લગભગ 5 લાખ ટિકિટ વેચી હતી.
Credit: Facebook @ Rail Europe