હાઈસ્કૂલની વરિષ્ઠ અનુષ્કા ઝા અને તેમની નાની બહેન અદિતિ ઝા નિયમિતપણે સામુદાયિક કાર્યક્રમોમાં મતદાર નોંધણી અભિયાનમાં ભાગ લે છે. બંને બહેનો આ માટે તેમના માતા-પિતા ડૉ. વૈશાલી અને ગૌતમ ઝાને શ્રેય આપે છે.

વોટર્સ રજીસ્ટ્રેશન અભિયાનમાં કામગીરી કરી રહેલ કાર્યકર્તાઓ
Credit: AIA