••
અમેરિકાના કોલોરાડો રાજ્યની મુખ્ય કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. યુએસ કેપિટોલ હિંસા કેસમાં કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. આવતા વર્ષની ચૂંટણી પહેલા ટ્રમ્પને એક મોટો ફટકો કોર્ટે આપ્યો છે

Vivek Ramaswami Trump
Credit: Google